નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ મૂળગંડિકા
$(ii)$ પર્ણસદેશ્ય ઉપપર્ણો
$(i)$ વાલ, વટાણા જેવી શિખી કુળની વનસ્પતિઓના ભૂમિગત સ્થાનિક મૂળતંત્રમાં નાની મોટી અનેક ગાંઠો જોવા મળે છે. આ ગાંઠોને મૂળચંડિકાઓ કહે છે. જેમાં રાઈઝોબિયમ બૅક્ટરિયા વસે છે અને વંશવૃદ્ધિ કરે છે. તે નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે છે.
$(ii)$ વટાણાના છોડમાં પ્રકાંડ નબળું હોય છે. તેમાં સંયુક્ત પર્ણની ટોચની પર્ણિકાઓ સંવેદી સૂત્રમાં ફેરવાઈ આરોહણમાં મદદ કરે છે. આથી વટાણામાં ઉપપર્ણો મોટાં, ચપટાં અને પર્ણ સદેશ્ય બની પ્રકાશસંશ્લેષણમાં મદદરૂપ થાય છે. આવા ઉપપર્ણોને પર્ણસદેશ્ય ઉપપર્ણો કહે છે.
તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે.
શિરાવિન્યાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી પર્ણ દ્રીદળી પર્ણ
આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.
નીચેનામાંથી .....એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.
..........એ પર્ણનું રૂપાંતર છે.